વૃદ્ધ મહિલાઓએ ફેશન શોમાં કેટવોક કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ - aged woman fashion show in Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરના ટાઉનહોલ ખાતે એક ફેશન શોનું (fashion show in Jamnagar) આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અનોખા પ્રકારનો આ ફેશન શો જોવા મળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. આ કાર્યક્રમમાં 15 વર્ષની કિશોરીથી લઈને 80 વર્ષ સુધીના (aged woman fashion show in Jamnagar) વૃદ્ધાઓએ ભાગ લીધો હતો. જેમાં 70 વર્ષના ભદ્રાબેન માઇકલ જેક્સન બન્યા હતા. તો 80 વર્ષના વિણાબેન કેટવોક કરતા નજરે પડ્યા હતા. અન્ય એક 80 વર્ષના બહેને પરીખે વેસ્ટર્ન ઇવનિંગ ગાઉન પહેરીને કેટવોક કર્યું હતું, જોકે 70 વર્ષની મહિલાએ (fashion show old woman) સૌનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે આ ભદ્રાબેને માઇકલ જેક્સનના અંદાજમાં જોવા મળ્યા હતા અને માઈકલ જેક્સનની જેમ આબેહૂબ સ્ટાઈલ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. (Jamnagar Townhall woman fashion show)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST