ખાંભાના ઇંગોરાળા ગામમાં સિંહે પશુનું કર્યું મારણ - વાઘ વિશે માહિતી ગુજરાતી
🎬 Watch Now: Feature Video
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં વહેલી સવારે સિંહે ગામના (lion came to Ingorala village)પશુઓનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ (lion killed an animal)સર્જાયો હતો. વહેલી સવારે ગામનું પશુ શિકાર તરીકે સિંહને મળી જતાં સિંહ તેનો ગામની વચ્ચે જ શિકાર હતો. ગામમાં સિંહ આવ્યો હોવાની વાત ગામમાં ફેલાઇ જતાં ગામલોકો પણ બિલકુલ બિન્દાસપણે જરા પણ ચિંતા કર્યા વગર શિકાર પર બેઠેલા સિંહને જોવાનો આનંદ મેળવી રહ્યા હતા. સિંહે લોકો પર હુમલો નહીં કરીને સરળતાથી શિકાર આરોગ્ય બાદ ગામની બહાર નીકળી ગયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST