36મી નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમની પહેલાં જીવંત દ્રશ્યો, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોશીલો માહોલ - અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોશીલો માહોલ
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમની (36th National Games Opening Ceremony) પીએમ મોદીના હસ્તે યોજાવાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ઇટીવી ભારતના કેમેરામાં કંડારાયા છે એવા દ્રશ્ય જે જોઇને ઉત્સાહનો અનુભવ થશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોશીલો માહોલ ચારેકોર નજરે (Narendra Modi Stadium Ahmedabad Live ) પડી રહ્યો છે. ખેલપ્રેમીઓમાં નેશનલ ગેમ્સના પ્રારંભના સાક્ષી બનવાનું જોશ અહીં જોવા મળી રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST
TAGGED:
National Games in Ahmedabad