36મી નેશનલ ગેમ્સમાં સ્કવોશ સ્પર્ઘામાં ભાગ લેતી બિહાર ટીમ સહિત ખેલાડીઓ દર્શકો સાથે લાઈવ કેમેરા વાતચીત - PM Modi
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સ (36th National Games Gujarat 2022)નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium ) માં શુભારંભ થવા જઇ રહ્યો છે. તે પૂર્વે સ્ટેડિયમ (36th National Games in Ahmedabad ) માં પ્રવેશી રહેલા દર્શકો અને ખેલાડીઓમાં અદભૂત ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. અમારા સંવાદદાતાએ આ તકે લાઇવ કેમેરા લોકો અને ખેલાડીઓ સાથે નેશનલ ગેમ્સ સંદર્ભે વાતચીત કરી હતી. જૂઓ સ્કવોશ સ્પર્ઘામાં ભાગ લેતી બિહાર ટીમ (Bihar team participating in squash competition ), જ્વેલીન થ્રોની સ્પર્ધકો અને દર્શક સાથેની વાતચીત.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST