Maha shivaratri 2022: સ્મશાનમાં મહાશિવરાત્રીના દિવસે શિવજીની પ્રતિમાની સ્થાપના
🎬 Watch Now: Feature Video
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં (Karelibaug area of Vadodara )આવેલા ખાસવાડી સ્મશાનની પાછળ માળી સમાજનું સ્મશાન આવેલું છે. શિવજીને સ્મશાનીયા( Maha shivaratri 2022)દેવ કહેવામાં આવે છે. જેને લઈને દરેક સ્મશાનમાં મુખ્ય દ્વારની સામે જ શિવજીની પ્રતિમા હોય છે. માળી સમાજના સ્મશાનમાં શિવજીની પ્રતિમા(Statue of Shivaji in the cemetery) જ ન હતી. એક વખત માળી સમાજના સ્મશાનમાં આવેલા સેવાભાવી વ્યક્તિઓએ શિવજીની પ્રતિમા ન હોવાનું જણાતા પ્રતિમા મુકવાનો સંકલ્પ કર્યો હતો. ત આજે મહાશિવરાત્રીના પાવન પર્વે માળી સમાજના સ્મશાનમાં સેવાભાવી વ્યક્તિઓ દ્વારા શિવજીની આરસપહાણની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. આજે પ્રાણપ્રતિષ્ઠા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST