જૂનાગઢનો 'ગઢ' કબજે કરવા કાંટાની ટક્કર; ગણતરીની મિનિટોમાં શરુ થશે મતગણતરી - ગણતરીની મિનિટોમાં શરુ થશે મતગણતરી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ જિલ્લાના મત વિસ્તારની પાંચ વિધાનસભા બેઠકો(5 assembly seats of junagadh result) પર થયેલી ચૂંટણીના મતગણતરી(Gujarat assembly election 2022 counting day)શરુ થવાને બસ ગણતરીની મિનિટો બાકી છે. દરેક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની માણાવદર, વિસાવદર, કેશોદ,જૂનાગઢ અને માંગરોળ વિધાનસભાનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસને ફાયદો થયો હતો જયારે આ વખતે ભાજપે ખુબ જોરશોરથી આ બેઠકો પર પ્રચાર કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST