મોડાસાના ભામાશા હોલ ખાતે પશુપાલન પ્રધાન ની અધ્યક્ષતામાં “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો - Corona vaccination
🎬 Watch Now: Feature Video
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જન્મદિનની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય પ્રધાન દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો હતો જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનું સન્માન કરાયું હતું.