કોરોના વાઈરસના પગલે જનતા કરફ્યૂઃ અમદાવાદમાં બહાર નીકળેલા લોકોને પોલીસે ઘરે મોકલ્યા - coronavirus Effect
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસને ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યૂનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની અપીલ કરવામાં આવી હતી. અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર આવેલા 132 ફુટ રીંગરોડ પર જનતા કરફ્યૂ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળતા વાહનચાલકો સહિત અન્ય નાગરિકોને અટકાવીને તેમને ઘરે પરત મોકલાવવા આવ્યા હતા.