સુરતીઓ હવે ડ્રેનેજને લગતી તમામ ફરિયાદ ટોલફ્રી નંબર 14420 પર કરી શકશે
🎬 Watch Now: Feature Video
સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ કમિટીની મિટિંગ ચેરમેન અમિતસિંગ રાજપૂતની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તમામ કામો મંજૂર કરી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ કરવા માટે જાહેર જનતા સરળતાથી ફરિયાદ કરી શકે એ માટે ટોલફ્રી નંબર 14420 જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબર 2 થી 3 દિવસમાં કાર્યરત કરવામાં આવશે.