Ahmedabad Serial Bomb Blast 2008: SP ઉષા રાડાને ખાડિયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનો ફોન આવ્યો અને... - ખાડિયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ
🎬 Watch Now: Feature Video

અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Bomb Blast 2008) મામલે કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા છે. ત્યારે આ અંગે સુરત ગ્રામ્ય પોલીસ વડાં ઉષા રાડા દેસાઈએ પ્રતિક્રિયા (Surat SP Usha Rada on Ahmedabad Blast) આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે સમયે તેઓ અમદાવાદમાં ACP તરીકે ફરજ બજાવતાં હતાં. તે સમયે તેમને ખાડિયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો (Bomb blast in Khadiya area) હોવાનો ફોન આવતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યારબાદ ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ તેમણે આ અંગે અન્ય માહિતી પણ આપી હતી.