બાબા રામદેવનું મોટું નિવેદન, 'કેટલાક લોકો ઇસ્લામને બદનામ કરી રહ્યા છે' - યોગગુરુ બાબા રામદેવ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5857131-thumbnail-3x2-ramdevv.jpg)
ઉત્તર પ્રદેશઃ રાજ્યના દેવરિયા જિલ્લાની શુગર મિલ કેમ્પસમાં દેવરિયા મહોત્સવનું આયોજન કરાયું છે, ત્યારે આ કાર્યક્રમમાં યોગગુરુ બાબા રામદેવ પહોંચ્યા હતા અને લોકોને યોગ શિખવાડ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, કરોડો મુસ્લિમ દેશભક્ત છે. કેટલાંક લોકો ઇસ્લામ અને મુસ્લિમને બદનામ કરે છે. જેનાથી તેઓ દુ:ખી છે. નમામિ ગંગે પર કહ્યું કે, નિર્મલ ગંગા અને અવિરલ ગંગાનો સંકલ્પ સરાહનીય છે.