EXCLUSIVE Chopper Crash Video: CDS બિપિન રાઉતના હેલિકોપ્ટર ક્રેશ સમય પહેલાની ઘટના કેમેરામાં થઈ કેદ - Tribute to Bipin Rawat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 9, 2021, 9:39 AM IST

Updated : Dec 9, 2021, 10:27 AM IST

જે ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે, તેની થોડા જ સમય પહેલાની ઘટના કેમેરામાં કેડ થઈ છે. બિપિન રાઉતનું IAF હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાંની છેલ્લી થોડા જ સેકન્ડો પહેલાની ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ રેકોર્ડ નીલગિરી પર્વત રેલ્વે ટ્રેક પર ચાલતા પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં હેલિકોપ્ટર ધુમ્મસમાં ગાયબ થતું જોવા મળે છે, આ દરમિયાન પંખાનો અવાજ ઓછો થઈ જાય છે અને સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. હેલિકોપ્ટર પડ્યું કે નહીં તે અંગે પ્રવાસીઓ આશ્ચર્યચકિત અને અજાણ હતા.
Last Updated : Dec 9, 2021, 10:27 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.