મધ્યપ્રદેશમાં પુરમાં ધોવાયો પુલ, વીડિયો જોઈને તમે ચોંકી જશો! - madhya pradesh flood
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશના દાતિયા જિલ્લાના રતનગઢમાં વરસાદે એટલી હદે તબાહી મચાવી કે સંકુઆન પરનો પુલ પાણીમાં ધોવાઈ ગયો છે. સિંધ નદીના ભારે પ્રવાહમાં પુલ ધોવાઇ ગયો છે. આ પુલ સિંધ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. આ અકસ્માત સિંધ નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે થયો હતો. સિંધ નદીનું આ ઉગ્ર સ્વરૂપ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. તમને જણાવી દઈએ કે, સિંધ નદીના વધેલા જળસ્તરે ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.