ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાએ રાજઘાટ પર કર્યુ વૃક્ષારોપણ, જુઓ વીડિયો - PM મોદી ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાનું મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત કરાયું હતું, ત્યારબાદ ટ્રમ્પ અને મેલેનિયા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક સ્થળે પહોંચીને બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે રાજઘાટના પરિસરમાં પ્લાન્ટ પણ લગાવ્યો હતો, ત્યારબાદ તેઓ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવા હૈદરાબાદ હાઉસ પહોંચ્યાં હતાં.