બદરીનાથ ધામમાં હિમવર્ષા, જુઓ અદ્દભૂત નજારો - બદરીનાથ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

બદરીનાથઃ બદરીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર કંચનગંગામાં હિમસ્ખલનનો એક વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા બદરીનાથ ધામમાં હિમસ્ખલન થયું હતું. ગત દિવસોમાં બદરીનાથમાં ગ્લેશિયર ટુટવાથી હિમસ્ખલન થયું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બદરીધામમાં પાંચ ફુટ ઉંચા પહાડો પર બરફની વર્ષા થઈ રહી છે. આ સાથે જેમ પાણીનો પ્રવાહ વહેતો હોય તેમ બરફનો વહેતો જોવા મળે છે. ભારે બરફવર્ષાને કારણે દુકાનોમાં ઘણું નુકસાન થયું છે. હજી પણ બદરીનાથમાં બરફની ચાદર ઢંકાયેલલી છે. તેમજ 4થી 5 ફુટ સુધી બરફ જામેલો જોવા મળે છે.