હૈદરાબાદની ઘટનાના પડઘા સંસદમાં પડ્યા, સ્મૃતિ ઈરાની બન્યા આક્રમક - TelanganaPolice
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: હૈદરાબાદમાં આજે વહેલી સવારે દુષ્કર્મ કેસના ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવતા સમગ્ર દેશમાં આ બાબતને લઈ ચર્ચા થઈ રહી છે, ત્યારે આ ઘટનાના પડઘા સંસદમાં પણ સંભળાયા હતા. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં આ અંગે ધારદાર પ્રતિક્રિયા આપી હતી.