જૂઓ મુંબઈ-પુણે એક્પ્રેસ-વે પરના અકસ્માતનો હૃદય કંપાવી નાખે તેવો વીડિયો... - mumbai accident cctv footage
🎬 Watch Now: Feature Video
મુંબઈ: 1 જૂલાઈના રોજ મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ખોપોલી નજીક બોરધાટ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક બન્નેનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. આ દુર્ધટનામાં પતિ, પત્ની અને બાળક એમ 3 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાના હૃદય કંપાવી નાખે તેવા CCTV ફૂટેજ બહાર આવ્યા છે.
Last Updated : Jul 3, 2021, 6:16 PM IST