ના કરે નારાયણ ઉભી થાય રામાયણ, અહીં 49 હજારની નોટો સાથે ઉંદરની ડીનર પાર્ટી, જૂઓ વીડિયો - ગઢવા સખી મંડળ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 29, 2020, 3:06 PM IST

Updated : Jan 29, 2020, 7:05 PM IST

ગઢવાઃ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રોશની સખી મંડળના અધ્યક્ષ સંજલી દેવીની આજીવિકા ઉંદરડા ચાઉં કરી ગયા છે. આ રૂપિયા મહિલાઓમાં વહેંચવા માટે લાવ્યાં હતાં. સવારે ઉઠીને જોયું ત્યારે 49 હજાર રૂપિયાની નોટોના ટૂકડા મળ્યા હતાં. આ જોઈને મહિલાના પગ નીચેની જમીન ખસી ગઈ હતી. આમ, કૉમેડી વિથ ટ્રજેડીવાળી ઘટનામાં હાલ મહિલાને હાલત ના કરે ના સહેવાય જેવી જોવા મળી રહી છે.
Last Updated : Jan 29, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.