રાજસ્થાનમાં અકસ્માત, 7ના મોત, 32 ઘાયલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 8, 2020, 7:12 PM IST

અજમેર: રાજસ્થાનમાં ભયાનક રોડ અકસ્માત સામે થયો છે. અમદાવાદથી જયપુર જઇ રહેલી પ્રાઈવેટ વોલ્વો બસ ડિવાઈડર સાથે ટકરાઈને પલટી ગઈ છે. જેમાં 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે 32 ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે જવાહરલાલ નહેરૂ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 3 લોકોની સ્થિતિ ગંભીર છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.