રેલ્વેની કફોડી હાલત પર પિયુષ ગોયેલે સંસદમાં આપી પ્રતિક્રિયા - સંસદમાં આપી પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: હાલમાં કેગ દ્વારા જાહેર થયેલા રિપોર્ટમાં રેલ્વેની હાલની પરિસ્થિતીનો ચિતાર આપ્યો હતો. જેમાં રેલ્વેની ખસ્તા હાલત પર પોઈન્ટ આઉટ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ આજે રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે સદનમાં આ બાબતે જવાબ આપ્યો હતો.