બ્લુટૂથવાળું હેલમેટ આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો - બ્લુથૂથવાળુ હેલમેટ
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2020માં ચાલતી ગાડીયોના મહાકુંભ એવોલેટ કંપનીએ એવું હેલમેટ બનાવ્યું છે. જેને પહેરીને તમે મોબાઈલ ફોન પર વાત કરી શકો છો. આ અહેવાલ વાંચીને તેમને થોડું અજુગતું લાગશે પણ વાત સાચી છે. આ હેલમેટ બ્લુટૂથ સાથે કનેક્ટ છે. જેના થકી તમે સુરક્ષિત ડ્રાઈવિંગની સાથે વાત પણ કરી શકો છો. આ હેલમેટની કિંમત 3 હજાર રૂપિયા છે.