દેશમાં ન્યાય છે, આ ન્યાયને સત્ય તરફ જ લઈ જશેઃ મનોજ તિવારી - સુપ્રીમ કોર્ટ
🎬 Watch Now: Feature Video

અભિનેતા સુશાંત સિંહના રહસ્યમય મૃત્યુ અને ત્યારબાદ પરિવારના સભ્યોની સીબીઆઈ તપાસની માંગ અંગે સુપ્રીમ કોર્ટે પણ આ કેસની સીબીઆઈ તપાસને સમર્થન આપ્યું છે. ભાજપના સાંસદ અને અભિનેતા મનોજ તિવારીએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં ન્યાય છે અને આ ન્યાયને સત્ય તરફ લઈ જવામાં આવશે. જુઓ ભાજપના સાંસદ મનોજ તિવારી સાથેની સમગ્ર વાતચીત