હૈદરાબાદની નીલકંઠ વિદ્યાપીઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં હોળીની ઉત્સાહભેર કરાઈ ઉજવણી - Nilakantha Vidyapeeth International School in Hyderabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6362482-thumbnail-3x2-hyd.jpg)
હૈદરાબાદઃ શહેરમાં આવેલી નીલકંઠ વિદ્યાપીઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સહિત શાળા શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.