મહારાષ્ટ્રના સાંગલીમાં કાર કૂવા ખાબકી, 5ના મોત - car fall in well
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર/સાંગલી: સાંગલી વિસ્તારમાં એક કાર કૂવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતાં. આ દુર્ઘટના એ સમયે સર્જાઈ હતી, જ્યારે આટપડી તાલુકાના પારેકરવાડીના 6 લોકો પોતાના સંબંધીની અંતિમ વિધિ માટે જઈ રહ્યા હતાં.