તેલંગાણાથી ઝારખંડ 1200 પ્રવાસી મજૂરો માટે રવાના થઇ પહેલી સ્પેશિયલ ટ્રેન - ઝારખંડ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7019219-838-7019219-1588335696290.jpg)
હૈદરાબાદઃ લૉકડાઉનને લીધે બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ક્રમમાં શુક્રવારે સવારે સાડા ચાર કલાકે તેલંગાણાના લિંગમપલ્લી સ્ટેશનથી ઝારખંડના રાંચી સ્થિત હટિયા સ્ટેશન માટે એક ટ્રેન રવાના થઇ હતી. 24 કૉચવાળી આ ટ્રેનમાં 1200 લોકો સવાર હતા.