લખનઉમાં CAAના વિરોધ દરમિયાન અથડામણ, જુઓ વીડિયો... - CAA વિરોધ
🎬 Watch Now: Feature Video

લખનઉઃ રાજધાનીના ઠાકુરગંજ પોલીસ સ્ટેશન હેઠળ CAAના વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ વચ્ચે મારપીટ પણ થઇ હતી. આ સાથે જ પ્રદર્શનકારીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટનામાં સક્રિયતા બતાવતા પોલીસે ફાયરિંગ કરનારા યુવકની ધરપરડ કરી હતી. આ ફાયરિંગમાં વપરાયેલી લાઇસન્સ ગન પણ કબ્જે કરી હતી. આ યુવકનું નામ મિર્ઝા ફઝલ જણાવવામાં આવી રહ્યું છે.