Women's day : ETV Bharatની મહિલા કર્મચારીઓના દિલની વાત - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
🎬 Watch Now: Feature Video

હૈદરાબાદઃ સમગ્ર વિશ્વમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2021ની થીમ 'Women in leadership: an equal future in a COVID-19 world' છે. વર્ષ 1908માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક મહિલા નવા સ્વરુપે પોતાની જવાબદારી સંભાળે છે, પરંતુ તે આજે પણ પોતાના અધિકારો માટે લડી રહી છે. કુપ્રથાઓની બેડીઓ તોડવાના પ્રયાસ કરી રહી છે. ETV Bharatના સમાચાર આપના સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારી યુવતીઓ અને મહિલાઓએ આ મુદ્દે દિલ ખોલીને ચર્ચા કરી છે. દરેક મહિલાએ કોઈ ખાસ સંદેશ આપ્યો છે, જે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ.
Last Updated : Mar 7, 2021, 8:58 PM IST