કેન્દ્ર સરકારે લોકોની વેદનાને સમજવી જોઈએ: રોબર્ટ વાડ્રા - પેટ્રોલ અને ડીઝલ
🎬 Watch Now: Feature Video
રાજસ્થાનની મુલાકાતે આવેલા રોબર્ટ વાડ્રાએ પ્રથમ મોતી ડુંગરી ગણેશ મંદિરમાં પ્રાર્થના કરી હતી. સાથે સાથે રોબર્ટ વાડ્રાએ રાજકીય ઇનિંગ્સ મૂદ્દે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.