જોધપુરમાં સેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું - ટેકનિકલ નિષ્ણાત
🎬 Watch Now: Feature Video
રાજસ્થાન: જોધપુર જિલ્લાના તિંવરના બાસની ગામ પાસે આજે સેનાના એક હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. હેલિકોપ્ટરની જાણ થતાં જ લોકોની ઘટના સ્થળે ભીડ જામી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. થોડા સમય બાદ અન્ય હેલીકૉપ્ટર ઘટના સ્થળ પર પહોચ્યું હતુ. જેમાં આવેલા ટેકનિકલ નિષ્ણાતે ટેકનિકલ ખામીને દુર કરવાનું કાર્ય શરુ કર્યું હતુ.