દિવાળીના કારણે બદરીવિશાલના મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું - બદરીનાથ ધામ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13535634-thumbnail-3x2-ukbadrinath.jpg)
દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખી ભગવાન બદરીવિશાલના મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આનાથી મંદિરમાં વધુ સુંદર દેખાઈ રહ્યું છે. દિવાળીના પર્વ પર ભગવાન નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધામમાં ઋતુ બદલાવવાની સાથે ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. જોકે, બદરીવિશાલના દર્શન માટે ધામમાં દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દિવાળીના દિવસે મોટી સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ આવતા હોય છે.