'નમસ્તે ટ્રમ્પ': બેંગ્લુરૂના કલાકાર બાસવારાજૂએ 'બોટલ આર્ટ'થી કર્યું અનોખુ સ્વાગત - 'બોટલ આર્ટ'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 24, 2020, 11:23 AM IST

બેંગ્લુરૂઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી એમ બે દિવસયી ભારતના પ્રવાસે છે. બેંગ્લુરૂના બોટલ કલાકાર બાસવારાજૂ ટ્રમ્પને બોટલ કળાના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી. આ બોટલોમાં ટ્રમ્પ અને મોદીના ફોટા રાખેલા છે. બોટલમાં ફોટો રાખવો એ બસવા રાજૂની કળા છે. બોટલ કલાકારે એક મોટી કાંચની બોટલમાં ટ્રમ્પનો ફોટો અને બીજી બોટલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો રાખેલો છે. તેમની આ વિશિષ્ટ કળા જ તેમને વિશેષ બનાવે છે. બોટલ બસવરાજ એક આર્ટિસ્ટ છે, જે એક બોટલમાં ફોટો ઉમેરે છે. ગાંધીજીનો ફોટો ગાંધી જયંતી પર પ્રદર્શિત કર્યો હતો, આ વખતે તે ટ્રમ્પનો ફોટો જોઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.