મહારાષ્ટ્રમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2ના મોત, 6 ઘાયલ - ગુજરાતીસમાચાર
🎬 Watch Now: Feature Video

મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખોપોલી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 2ના મોત જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પટિલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ ઑપરેશન શરુ કર્યું હતુ.
Last Updated : Nov 5, 2020, 12:30 PM IST