દંગલ ગર્લ અને રેસલર બબીતા ફોગાટના ઘરે આજે ગુંજશે શરણાઇ - રેસલર
🎬 Watch Now: Feature Video

ચરખી દાદરી: દંગલ ગર્લ અને રેસલર બબીતા ફોગાટ રવિવારે બાબુલના ઘરેથી વિદાય થઇને સાસરે જશે. દાદરી જિલ્લાના બલાલી ગામની બબીતાના ઘર પર હાલમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. એક ડિસેમ્બર એટલે કે આજે ઝજ્જર જિલ્લાના રહેનાર રેસલર વિવેક સુહાગની સાથે સાત ફેરા ફરી અને જીવનની નવી શરૂઆત કરશે.