કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે રાજ્યસભામાં રેલ્વે સંબંધિત યોજના અંગે પ્રશ્ન કર્યો - કોંગ્રેસ સાંસદ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ગુજરાતના કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે શુક્રવારે રાજ્યસભામાં રેલ્વે સંબંધિત કેટલી યોજનાઓ ચાલુ છે અને તેમા કેટલા બજેટની જોગવાઈ કરવામાં આવી છે.