President Address Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ ઉમાશંકર જોશીની પંક્તિ ગુજરાતીમાં બોલ્યા - રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધનમાં (President Address Gujarat Assembly) ઉમાશંકર જોશીને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિ સંબોધનમાં કહ્યું હતું કે ઉમાશંકર જોશીએ ગુજરાતના લોકોની રાષ્ટ્રીયતાની ભાવનાઓને સુંદર શબ્દોમાં વર્ણન કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉમાશંકર જોશીની એક પંક્તિ ગુજરાતી ભાષામાં બોલ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ગુજરાતના સંબધ વિશે (President at Gujarat Assembly 2022) પણ વાત કરી હતી. વઘુમાં રાષ્ટ્રપતિ કહ્યું કે મહાત્મા ગાંધી બાપુની જન્મ ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. ગુજરાતના લોકોએ આઝાદીના સંઘર્ષોને વધુ મજબૂત કર્યા હતા. ગુજરાતમાં પાલીતાણાથી વડનગર સુધી ગુજરાતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST