વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં ડમરુ વગાડીને 'બાબા'ની કરી પૂજા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ ધામમાં
🎬 Watch Now: Feature Video

નવસારી, ઉત્તરપ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં ડમરુ વગાડી મહાદેવની પૂજા કરી હતી. પોતાના ટ્વિટર હેન્ડલ પર ડમરુ વગાડતા વડાપ્રધાનનો વીડિયો શેર કરતા ભારતીય જનતા પાર્ટીએ ટ્વિટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, માત્ર 5 દિવસની અંદર વડાપ્રધાન મોદીએ બીજી વખત બાબા વિશ્વનાથના દરબારમાં માથું નમાવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST