જગદગુરુ શંકરાચાર્ય મહારાજ બ્રહ્મલીન થતાં મોરારીબાપુએ આપી શ્રદ્ધાંજલિ - Dwarka Shardapith Swaroopananda Saraswati Maharaj
🎬 Watch Now: Feature Video
ભાવનગર દ્વારકા શારદાપીઠ અને બદ્રી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ જે 99 વર્ષની વયે બ્રહ્મલીન થતા ભક્તોમાં દુઃખની લાગણીની છવાઈ છે, ત્યારે કથાકાર મોરારીબાપુએ પણ દુઃખની લાગણી વ્યક્ત (Morari Bapu tribute) કરી જગદગુરૂને શોકાજંલી પાઠવી છે. સાથે સમાજમાં પણ એક આંચકા સાથે ઘેરા આઘાતની લાગણી પ્રસરી છે. સેંકડો હિન્દુ અનુયાયીઓ દ્વારા શંકરાચાર્ય મહારાજને ભારે હૈયે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે, ત્યારે કથાકાર મોરારીબાપુ હાલમાં આફ્રિકાના ઝાંઝીબાર ખાતે રામકથા કરી રહ્યાં છે. તેઓને આ દુઃખદ સમાચાર મળતાં ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને શોક સંદેશ પાઠવ્યો હતો. Morari Bapu tribute Shankaracharya Swami, Shankaracharya Swami Swaroopanand Maharaj
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST