ભાવનગરમાં ધોધમાર વરસાદ: મણારી નદીનો પુલ તૂટતાં અલંગ સંપર્ક વિહોણું
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ભારે વરસાદને (Heavy rains in Bhavnagar)લઈ રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી બાજુ મણારી નદીનો પુલ તૂટતા અલંગ સંપર્ક વિહોણું બન્યું છે. તળાજા પંથકમાં પડી રહેલા વરસાદને (Manari river flooded)લઈ મણારી નદીમાં પુર આવ્યું છે. મણારી નદીમાં પુર( Monsoon Gujarat 2022)આવતા નદી પરના ડાઈવર્ઝનનો પુલ ધોવાયો ગયો છે. ડાઈવર્ઝનનો પૂલ ધોવાય જતા અલંગ જવાનો માર્ગ બંધ થયો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST