Donation of gold : મા અંબાને 5. 52 લાખની કિંમતનો સોનાનો મુગટ ભેટ કોણે કર્યો? - અંબાજી મંદિર ટ્ર્સ્ટ
🎬 Watch Now: Feature Video
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર માટે લાખો ભક્તોની અસીમ શ્રદ્ધા છે. માતાજીના દર્શને આવતાં ભક્તોનો તાંતો કોઇપણ સીઝન હોય કદી ઓછો થતો નથી. મા અંબાના એવા અનન્ય ભક્તો માતાજીને ઘણીવાર સુવર્ણાભૂષણો ભેટ કરતાં હોય છે. એવા એક ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને (Ambaji Temple Trust ) આજે સોનાનું દાન (Donation of gold ) મળ્યું હતું. આ ગુપ્તદાન કરનાર અમદાવાદના દાતાએ રુ. 5. 52 લાખની કિંમતનો સોનાનો મુગટ (Gold Crown Gifed to Ambaji ) મા અંબાને ભેટ કર્યો છે. 118. 75 5 ગ્રામ સોનાનો મુગટ માતાજીને અર્પણ કરનાર ભક્તે પોતાનુ નામ ન આપી સોનાનું ગુપ્તદાન કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST