કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોએ મોક વિધાનસભા કરી, જૂઓ શું ચર્ચા કરી - કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્ર (Gujarat Legislative Assembly Monsoon Session ) આજથી શરૂ હતું. જેમાં કોંગ્રેસના 15 જેટલા ધારાસભ્યોને એક દિવસ માટે વિભાગ વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ (Congress MLAs suspended from assembly session) કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત 15 ધારાસભ્યો દ્વારા વિધાનસભા બહાર મૌખીક વિધાનસભા બોલાવી (Congress MLAs held oral assembly) શાસક પક્ષ પર કટાક્ષમાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં બેરોજગારી, ગાયના મુદ્દા અને ખેડૂતોને લગતા પ્રશ્ન પૂછતા કટાક્ષમાં જવાબ આપવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST