હાશ, દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ - બૌધાન ગામમાં દીપડો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 4, 2023, 4:36 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

સુરત: માંડવી તાલુકામાં દીપડા દેખાવાએ એક સામાન્ય ઘટના છે, પરંતુ ધોળા દિવસે દીપડો પાંજરે પુરાતા સ્થાનીકોમાં રાહતની સાથે સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. માંડવી તાલુકાના બૌધાન ગામની ધોળે દિવસે (leopard cage found in surat) સીમમાં તાપી નદીનાં પુલથી પાદરીયા જવાના માર્ગ પર વન વિભાગ દ્વારા શાકિર હજારીનાં ખેતરમાં મૂકાયેલા પાંજરામાં 11થી 12ના સમયગાળામાં દીપડો પાંજરે પુરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ડેપ્યુ સરપંચ શાજીદનાં જણાવ્યા અનુસાર દીપડાઓ દેખાતા હોવાની ઘટના મહિનાથી સામે આવી છે. ત્યારે વન વિભાગને જાણ કરાતાં 15 દિવસ પહેલા પાંજરા ગોઠવાતા એક દિપડો પાંજરે પુરાયો છે, એનાથી બૌધાન ગામનાં (Mandvi Forest Department) લોકોની ચિંતા હળવી થઈ છે, પરંતુ હજીયે આ વિસ્તારમાં અન્ય ઘણાં અવારનવાર દિવસે પણ ખેતરોમાં ફરતા જોવાયા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યાં હોય છે. સ્થાનિકોમાં રોજિંદા ખેતીકામ માટે ખેતર પાદર જવા માટે દહેશતમાં હોવાનું જણાવેલું હતું. આ સમગ્ર ઘટના બાદ તંત્ર પ્રશાસન દ્વારા તુરંત યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માંગ કરાય રહી છે. (Boudhan village leopard cage found)
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.