આશા વર્કર તેમજ આશા ફેલિસિટર બહેનોના પડતર પ્રશ્નોને લઈને નાખ્યા ધામા - Asha Facilitator Sisters protest
🎬 Watch Now: Feature Video
પોરબંદર આશા વર્કર તેમજ આશા ફેસીલીટર બહેનોના વિવિધ (Asha Worker Protest in Porbandar) પડતર પ્રશ્નોના લઈને પોરબંદર જિલ્લા પંચાયત ખાતે એકત્રીત થઈ હતી. યુદ્ધ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શહીદના આગેવાનોને હાજરીમાં મોટી સંખ્યામાં આશા વર્કરો તેમજ આશા ફેસિલેટર બહેનો એકત્રિત થઈ હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી (Porbandar District Panchayat) કરવા માંગ કરવામાં આવી હતી અને વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા રાણી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેઓએ કરેલા કામના પેમેન્ટ હજુ બાકી છે 50 ટકા એરિયસ નથી કરાયા. આ ઉપરાંત PMFBY યોજનાના ફોર્મ ભરવાના (Asha Facilitator Sisters protest) રૂપિયા હજુ ચુકવાયા નથી. ટીબીના પેશન્ટને દવા આપવા જવા માટેના રૂપિયા આપવામાં આવ્યા નથી, ત્યારે અનેક બાકી રહેલી રકમ ચૂકવવામાં ન આવતા મહિલાઓએ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થાય તેવી માંગ કરી હતી. (Demand of Asha Worker Sisters in Porbandar)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST