Vadodara Manisha Circle Bridge News : રાજ્ય સરકાર 100 કરોડ આપવા તૈયાર, સપ્ટેમ્બર સુધી કામ પૂર્ણ કરવા તાકીદ - વડોદરા મનીષા ચોકડીથી ગેંડા સર્કલ બ્રિજ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2022, 2:43 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી બ્રિજનું કામ (Vadodara Manisha Circle Bridge News )આગળ ધપવાના સારા સમાચાર છે. વડોદરા મનપા અને સરકાર વચ્ચેના આર્થિક વ્યવહારના કારણે અટવાયેલા ()Vadodara Longest Flyover Issue કામમાં જરૂરી 120 કરોડમાંથી 100 કરોડ રાજ્ય સરકાર આપશે તેવી જાહેરાત થઈ છે. બ્રિજના કામમાં હવે ઝડપ આવશે. શુક્રવારે આ જાહેરાત બાદ મેયર કેયૂર રોકડીયા અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજની કામગીરીનું પરીક્ષણ કર્યું હતું. 30 સપ્ટેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ઇજારદારને તાકીદ કરવામાં આવી છે (Vadodara Mayor Keur Rokadia Statement ) ત્યારે શહેરીજનોને થોડા મહિનાઓમાં બ્રિજ ખુલ્લો મળે તેવી શકયતા છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.