ખંભાળીયામાં છ ઇંચ વરસાદ પડતા લોકોની પાણીની સમસ્યા હલ - Water problem
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: ખંભાળીયામાં બે કલાકમાં છ ઈચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. તેમજ શહેરના તમામ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદના સતત ત્રીજા રાઇન્ડથી શહેરની આઠ માસની પાણીની સમસ્યા હલ થતા શહેરીજનો અને તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો હતો.