thumbnail

By

Published : Feb 28, 2021, 12:44 PM IST

ETV Bharat / Videos

નવસારીમાં મતદાન શરૂ, વિધાનસભા ઉપદંડક આર.સી.પટેલ કર્યું મતદાન

નવસારી: જિલ્લામાં સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારીની આટ પ્રાથમિક શાળામાં વિધાનસભાના ઉપદંડક આર.સી. પટેલે મતદાન કર્યું હતું. તેઓએ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવાની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.