મોરબીમાં મતદાન મથકો પર મતદાન શરુ - corporation election update

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2021, 8:09 AM IST

મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને આજે રવિવારે સવારના 7 વાગ્યાથી જ મોરબીના અલગ-અલગ મતદાન મથક ઉપર મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારથી જ મતદારો પણ મતદાન કરવા પહોંચી ગયા છે. પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.