Rajasthan Youth firing in marriage: લગ્ન સમારોહમાં યુવકે ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
બાન્સુરમાં લગ્ન સમારોહમાં યુવકે ફાયરિંગ (Rajasthan Youth firing in marriage) કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન ડીજે પર નાચતા નાના બાળકો ફાયરિંગના અવાજથી ડરી ગયા હતા. આ સાથે જ દેશી બનાવટની પિસ્તોલમાં કારતુસ મુકતા યુવકનો વધુ એક વીડિયો પણ વાયરલ (Bansur firing video) થઈ રહ્યો છે. બાન્સુરના નાયબ પોલીસ અધિક્ષક મૃત્યુંજય મિશ્રાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ વીડિયો અને બંદૂક પર ડિસ્કો કરી રહેલા યુવકોની સચ્ચાઈ શોધવાનો નિર્દેશ આપ્યો છે.
Last Updated : Apr 27, 2022, 4:55 PM IST