બિલાડીનો જીવ બચાવવા માટે સાતમા માળેથી ચોથા માળ સુધી ઊતરી આ મહિલા, જૂઓ વીડિયો - રજની શેટ્ટી બિલાડી રેસક્યુ
🎬 Watch Now: Feature Video
મેંગલુરુઃ મેંગલુરુની રહેવાસી રજની શેટ્ટી (Rajni Shetty Mangaluru) જે દરરોજ શેરીના કૂતરાઓને (Feed to Street Dogs) ખવડાવે છે. હવે તેમણે એક બિલાડીનો જીવ બચાવ્યો છે. કર્ણાટકના મેંગ્લુરૂમાં કોડિયાલ ગુટ્ટુ પાસે એક એપાર્ટમેન્ટના ચોથામાળેથી આ બિલાડીને (Recue to Cat From Apartment) બચાવી લેવામાં આવી છે. આ બિલાડી એપોર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાઈ હતી. આ વાતની જાણ થતા રજની શેટ્ટી ત્યાં આવી હતી. તે સાતમા માળેથી ચોથા માળ સુધી દોરડાની મદદથી (Pulling via Ropes) ઊતરી હતી. પછી તેમણે બિલાડીનો જીવ બચાવ્યો હતો.