વડોદરા : વિશ્વ હિન્દુ પરિષદે મહિલા અત્યાચારના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે આપ્યું આવેદન - મહિલાઓ પર અત્યાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9367905-162-9367905-1604056374261.jpg)
વડોદરા : વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે RDC ડી. આર. પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે વડોદરા શહેરમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સા તેમજ મહિલાઓ પર અત્યાચારના ગુનાના આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહીની માગ કરી હતી.