વડોદરાના જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મતદાન કર્યું - શાલિની આગ્રવાલ
🎬 Watch Now: Feature Video

વડોદરા : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરાના જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મતદાન કર્યું છે. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી શાલિની આગ્રવાલે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ હતી.